કારણ...

(17)
  • 1.3k
  • 2
  • 532

      હું આજે ૪૦ વરસનો થયો. જોને આ ઉંમર એમતો મારે છોકરાઓ માટે કામ ધંધો કરવો પડે. પણ શું હું તો અહીં પથારીમાં પડી ખાલી હુકમ કરું છું. "અલી, પાણી લાવજે... આજે જમવામાં રવૈયા બનાવજે હો..." બસ આમ મારા હુકમ રોજ ચાલતા રહેેેતા. બૈરી કમાવા જાય અને ખવડાવે આખા ઘરનું ભરણપોષણ એ જ કરે.    છોકરીઓની આશા રાખી જ નહતી. છતાં આ 3-3 છોકરીઓ પેદા થઈ છે. શું કરું સાચવું છું હવે તો. એક ૧૦ બીજી ૧૨ ત્રીજી ૧૪ ની થઈ છે. બસ માંગુ આવે એટલે બધી ધીમે ધીમે પરણાવી જ કાઢવી છે. માથા પરથી ભાર તો ઉતરે. અરે હવે