મારા દિલ ની વાત ( મોર પીંછ )

(13)
  • 4.3k
  • 3
  • 1.1k

આજ થી 6 મહિના પેલાની વાત છે. હું જોબ પરથી ઘરે આવ્યો હતો. અને ખૂબ બોર પણ થતો હતો હું જમીને મારા રૂમની બારી પર બેઠો હતો. અને મને કંટાડો આવતો હતો ઍટલે મે ઇનસ્ટા ઓપન કર્યું અને જેવુ મે ઇનસ્ટા ઓપન કરું ત્યારે પેલા જ નંબર માં એક ખૂબસૂરત છોકરીનો ફોટો હતો જેને જોઈને મારા મો પર એક સ્વીટ સ્માઇલ આવી ગઈ અને  મે જેવી જોઈ એવી મને કઈક અલગ જ ફિલિંગ આવી અને પેલીજ નજર માં મને  પ્રેમ થઈ ગયો હતો. મે એની બધી જ પોસ્ટ ને લાઈક કરી અને કોમેન્ટ કરી અને  મે એ છોકરીને ફોલો કરી