સફર (એક અજાણી મંજિલની) - 9

(35)
  • 3.7k
  • 3
  • 1.5k

( આપને અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારોને એમેઝોન જંગલમાં પ્રવેશતા જ કેટલાક આદિવાસીઓ આંતરે છે. પણ એમાંથી એક એડમ નાવિક અબાનાને સારી રીતે ઓળખે છે અને આ લોકોની મદદ કરવા તૈયાર થઈ જાય છે. હવે આગળ.. ) હવે મેં મારા સાથીદારો સાથે વાતચીત કરી , અબાના પણ હવે સરસ રીતે અમારી સાથે હળીભળી ગયો હતો. અમારે ઝડપથી હવે માઈકલ અને એના સાથીદારોનો પીછો કરવો પડે તેમ હતુ કારણ કે છેલ્લા દસ કલાકથી અમે એમનાથી અલગ થઈ ગયા હતા. વધુ સમય વેડફીએ અને તેઓ