અનામિકા

(37)
  • 5.5k
  • 6
  • 1.7k

એક માણસ પોતાના નાનકડા એપાર્ટમેન્ટ લોખંડ ની બનાવેલી અને સમય ની સાથે કેટ લાગી ગયેલી બારી પાસે આવે છે. બારી ને પોતાના ધૂજતા હાથ થી થોડો ધક્કો આપી વધુ ખોલવાનો પ્રયાસ કરે છે. જેનાથી બહાર પડી રહેલા બરફ નો નજારો સારી રીતે જોઈ શકે. બહાર થી એ માણસ ની ઉમર અંદાજે ૫૫-૫૭ વર્ષ ની હશે પરંતુ એની આખા નીચેના કુંડાળા અને તેના બરછટ બાલ દર્શાવે છે કે એ પોતાના જીવન માં ખૂબ બિસિ હશે ક્યાં તો એ લાંબા સમય થી બીમારી સાથે ઝઝૂમી રહીયો છે. તેના શરીર પાર બ્લુ રંગ નો જિન્સ પહેરીઓ છે અને ઉપર ડાર્ક બ્લુ