ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ - ૪)

(229)
  • 18.6k
  • 13
  • 9.7k

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૪)       નમસ્કાર મિત્રો, ગેબી ગીરનાર - એક રહસ્યના ભાગ ૧ થી ૩ ને આપ સૌ તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આવનારા દરેક ભાગને પણ આથી પણ વધારે સારો પ્રતિભાવ મળશે એવી આશા છે.      અમે લોકો જ્યારે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે ગયા ત્યારે માલ - સામાન મૂકતી વખતે ખ્યાલ આવ્યો કે ભાવેશનો થેલો રીક્ષામાં જ રહી ગયો હોય છે. આજના દિવસની હેરાનગતિને લીધે હું માથે હાથ દઈને ત્યાં જ બેસી ગયો.      મનોજભાઈ અને ભાવેશ દોડીને રીક્ષા જે તરફ ગઈ હતી તે બાજુ દોડીને ગયા, બાકીના અમે