કસોટી જિંદગીની

(35)
  • 2.7k
  • 6
  • 967

આપ સૌ એ એક કહેવત તો સાંભળી જ હશે કે "એક સાંધો ત્યાં તેર તૂટે" એવું જ કાંઈક આ છોકરી સાથે થઇ રહ્યું હતું. જીવન ની શરૂઆત તો ખુબ જ સરસ રીતે કરી, પોતાના માતા પિતાની પેહલી સંતાન એટલે ઘર માં સૌની ખુબ જ લાડકી અને પિતા પણ ખુબ જ પ્રેમાળ હતા નાનપણ ના એ દિવસો માં કિલ્લોલ કરતી આ સંધ્યા જેમ જેમ મોટી થવા લાગી એમ એમ જાણે જીવન માં ઈશ્વર એને સંઘર્ષ કરવાની ટેવ પડતો ગયો. હજી એ પોતાનું ભણતર પૂરું કરી નહોતી કે ઈશ્વર એ એના માથા પરથી હાથ લઇ લીધો. એના પિતા સ્વર્ગસ્થ થઇ ગયા. જે