બદલો - ભાગ 7

(116)
  • 3.8k
  • 5
  • 2.4k

      દોસ્તો આગળના ભાગમાં આપણે જોયેલું કે અક્ષય તંત્ર મંત્ર કરાવવા મથે છે પણ હવે આગળ શું થાય છે તે જાણવા આ ભાગ વાંચતા રહો.ભાગ - 7 શરૂ                  હવે અંદાજે 4 દિવસ પછી જ અમાસની રાત હોય છે.અંધારું જ અંધારું હોય છે ઠંડી હવા સુસવાટા સાતેહ ફૂંકાઈ રહી હોય છે.બધા લોકો મધરાતે ઘસઘસાટ ઊંઘી રહ્યા હોય છે ત્યારે આ અક્ષય તે હવેલી માં હવન માટે આવે છે અને હવન શરૂ કરવામાં આવે છે.જેવો હવન શરૂ થાય છે થોડીકવાર માં જ માનસીની રોળહ ત્યાં આવી જાય છે અને આ હવન ને ભંગ