Return of shaitaan part 11

(41)
  • 3.6k
  • 2
  • 1.5k

પેલા અવાજે કહ્યું ," લોરા લોરા કેટલી નાદાન છે તું તને ખબર પણ છે  કે  તું ક્યાં છે? વેલકમ ટુ હેલ લોરા. નરક માં તારું સ્વાગત છે." લોરા હજુ આ અવાજ સાંભળતી જ હતી ત્યાં તો તેને કોઈ બહુ મોટા પક્ષી ની પાંખો ફડફડવાનો અવાજ આવ્યો. અને થોડી વાર માં જ એક બહુ વિશાળ માનવ આકૃતિ તેની સામે ઉડીને આવી ને ઉભી રહી ગઈ. લોરા એ બધી હિમ્મત એકઠી કરી ને તે આકૃતિ સામે જોયું. તેણે જોયું કે તે આકૃતિ ૭ થી ૮ ફૂટ ઊંચી હતી અને તેની પાસે વિશાળ પાંખો હતી જે અડધી બળી ગયેલી હતી.  એવું લાગતું હતું