અડધી જિંદગી.... - 2

(20)
  • 3.5k
  • 4
  • 2k

hello Friends !!! હવે તેજ વાર્તા નો આ ૩ ભાગ હું રજુ કરી રહ્યી છું..... મને આશા છે કે તમને મારી વાર્તાનો ૩ જો ભાગ વાંચવો ગમશે. Pehli Pehli Baar Mohabbat Ki HaiKuch Na Samajh Mein Aaye Main Kya KaroonIshq Ne Meri Aisi Haalat Ki HaiKuch Na Samajh Mein Aaye Main Kya Karoon Tum Kitni Bholi HoTum Kitne Aache HoTum Kitni Seedhi HoTum Kitne Sache Ho અંતરા પોતાનાં મન માં અવિનાશ બોલ્યો,કાળી અને મોટી આંખો,સમપ્રમાણ ઊંચાઈ,કાનમાં સોનાની અને થોડી જુનવાણી ડીઝાઇનની બુટ્ટી,એક હાથ માં માં પહેરેલી બંગડીઓનો સેટ જે વારંવાર ખનકતી હતી,છુટ્ટા લાંબા અને સુંદર વાળ તેમાં પણ પેલી લટો જે