વિવિધ વાનગીઓ

(27)
  • 12.4k
  • 12
  • 3.3k

વિવિધ વાનગીઓ સંકલન – મિતલ ઠક્કર *કોબીના ઢોકળા* સામગ્રી: અડધો કપ ચણાનો જાડો લોટ, પા કપ બાજરીનો લોટ, પા કપ રવો, ૩ મોટા ચમચા ગાજરનું છીણ, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ મોટો ચમચો લીંબુનો રસ, ૨ મોટી ચમચી ખાંડ, પા કપ દહીં, ચપટી હિંગ, અડધો કપ હૂંફાળું પાણી, ૧ મોટો ચમચો ફ્રૂટ સોલ્ટ, કોબીના પાન. વઘાર માટે: ૧ મોટો ચમચો રિફાઈન્ડ તેલ, ચપટી રાઈ, ચપટી હિંગ, લીમડાના પાન. રીત: એક બાઉલમાં ચણાનો જાડો લોટ, બાજરીનો લોટ, રવો, ગાજરનું છીણ, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, દહીં, લીંબુનો રસ ભેળવીને બરાબર હલાવી લો. તેમાં ફ્રૂટ સોલ્ટ ભેળવીને બરાબર મિક્સ કરો. કોબીના પાનમાંથી નાની નાની