લવ યુ જિંદગી (ભાગ-1)

(33)
  • 5.7k
  • 5
  • 1.5k

સાંજ નો સમય હતો , ઘરની બહાર લીમડા પર પક્ષીઓ કીલ્લોલ કરી રહ્યા હતા , બહાર શેરીમાં ભુલકાઓ ખિલખિલાટ કરતા હતા, મંદ મંદ પવન બારણા પરના તોરણને હલાવી રહ્યો હતો, અને આરાવ પોતાના બેડરૂમ પર ચાદર ઓઢીને સુકુનભરી નિંદ્રા માણી રહ્યો હતો, છત પર પંખો એવી પવનની લહેરો છોડી રહ્યો હતો જાણે આરવ ને ઉઠવાનું મન જ ના થતુ હોઈ. એવામાં એના મોબાઇલ મા એક ટોન વાગે છે અને એની નીંદર થોડી તૂટે છે પરંતુ તે પડખું ફરીને પાછો નિંદ્રામા પોઢી જાય છે, એક જ મિનિટ બાદ ફરી એકવાર મોબાઇલમા