શું આ છે પ્રેમ? - ભાગ ૪

  • 5.2k
  • 1
  • 1.8k

શું આ છે પ્રેમ? - ભાગ ૪ (બે -ત્રણ મહીના વીતી ગયા છે ટીનુને ટીનીનો પ્રેમ અત્યંત ગાઢ બની ગયો હતો, અને જ્યાં જુઓ ત્યાં સાથે જ અને એકબીજાને હંમેશા સાથે રહેવાના વચન પણ આપી દીધા હતા . હા પણ આ બધી વસ્તુ તેના ભણવામાં કોઈ અસર કરી રહી ન હતી ..બન્ને વ્યવસ્થિત....પણ આ મહિનાઓ માં શું અજુગતું બની ગયું હતું ....) (અજૂગતું બનવામાં એવું હતું કે પપ્પા બંનેને એકસાથે ટીનુ અને ટીનીને બાઇકમાં જોઈ ગયેલા....એટલામાં પૂરતું ક્યાં હતું ..આ વેલેન્ટાઇન ડે પર ટીનીને ગિફ્ટ આપવા ટીનુએ ચોરી પણ કરી હતી ...જોકે હજુ ઘરમાં પપ્પાએ આ વાત કરેલી ન હતી