હોટેલ હોન્ટેડ - ભાગ ૭

(90)
  • 4.5k
  • 7
  • 1.6k

મિત્રો તો તમે આગળના પ્રકરણ માં જોયું કે મનીષ અને અંકિતાને સ્ટાફ બોય જયદીપ તેમના રૂમ ૧૨૧ પર મૂકીને ચાલ્યો જાય છે અને અંકિતાને જયદીપ ની કહેલી વાતોને કારણે ડર લાગતો હોય છે અને અંકિતા ને કોઈ સ્ત્રી બાલ્કનીમાં ઉભેલી દેખાય છે અને તે ખુબ ડરી જાય છે પણ અંકિતા ની જીદ કરવાને કારણે મનીષ તેની સાથે ગાઢ જંગલમાં જાય છે જ્યાં તેને અંકિતા નું વર્તન કંઈક વિચિત્ર લાગે છે અને અચાનક અંકિતા અને તેમનો રૂમ ક્યાંક ગાયબ થઇ જાય છે.તેની વાત કરવા મનીષ રીસેપ્શનીષ્ટ ની પાસે જાય છે ત્યાં તેને ખબર પડે છે કે ૧૨૧ નંબરની રૂમ થયો હોટલમાં