ટેકનોલોજી વિકાસ કે વિનાશ.....

  • 5.9k
  • 4
  • 1.3k

અત્યારના યુગમાં ટેકનોલોજી બધાના જીવનમાં એક મહત્વનું અંગ બની ગઈ છે.અત્યારના આધુનિક યુગમાં 5 કે 6 વર્ષના બાળકને પોતાના દાદાનું નામ કદાચ યાદ નહી હોય પણ લેટેસ્ટ ટેકનોલોજીના મોબાઈલ ફોનના અઢળક નામ આવડતા હશે.ક્યાંક એવું તો નથી થતુને કે આપણે જ આપણા બાળકોને આ વિકાસના સાધન રૂપી વિનાશ ભેટ કરી રહ્યા છીએ.એ વાતમાં બે મત નથી કે મોબાઈલ ફોન હોય કે કમ્પ્યુટર માણસના જીવનમાં એક અણધાર્યું પરિવર્તન લાવ્યા છે.આ યુગમાં દુનિયાની સાથે ચાલવું પણ જરૂરી છે અને તેના માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ પણ થવો જોઈએ. અત્યારે સૌથી વધા