ફ્રેન્ડશીપ ટુ લવશીપ - 2

(37)
  • 3.1k
  • 5
  • 1.2k

Hello friends,આગળના પ્રકરણમાં આપણે જોયું કે સૃષ્ટિ  કંઇક મહત્વ ની ખબર લેવા જાય છે.હવે આગળ ....✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️♥️✔️✔️ત્યાં જ વેઇટર ઓર્ડર મુજબ નાસ્તો આપી ગયો.વિહાન : "Atention please !!             આથી સર્વે મીત્રોને જણાવવાનું  કે આજે આપણા નવા બનેલા મીત્ર આયુષ, આપણી College ના પ્રથમ દીને તથા પૂર્વી નામના એજન્ટને પણ એક બાઇક મળશે તેની ખુશખબર નીમીત્તે અને પ્રથમ કેેન્ટન ભોજન free માં મળ્યુંં હોવાથી આજે જ College નો પ્રથમ બંક ૨હેશે ..so Group, we are going to our favorite place.. Any question ???"બધા એ નકારમાં માથાંં ધૂણાવ્યાં અનેે વિહાનની વાક્છટાએ સૌનેે મોહી લીધાં .ત્યાર બાદ બધાંં વાતો