મુક્તિ

  • 2.8k
  • 3
  • 958

મુક્તિ (રેલવે સ્ટેશન પર "મુક્તિ એક્સપ્રેસ" આવી ને ઉભી રહે છે, લાઉડ સ્પીકર માં ૧૫ મિનિટ ના હોલ્ટ ની જાહેરાત થાય છે. વિવેક અને રાધિકા પ્લેટફોર્મ પર એક બેન્ચ પર બેઠેલા છે. રાધિકાના ડાર્ક ગોગલ્સ એના ચહેરા ના નૂર ને વધારે છે પણ એના હાથ માં રહેલું પ્લાસ્ટર એની છબી માં ભંગ પડે છે.) રાધિકા: ટ્રેન આવી ગઈ છે હું જાઉં છું, વિવેક: જવું જરૂરી છે...? રાધિકા: તો શું કરું રોકાઈ ને...? વિવેક: ઘરે પાછા જઈએ... રાધિકા: ક્યાં ઘર ની વાત કરે છે તું? વિવેક: આપણા.. રાધિકા: કે તારા? વિવેક: આપણું ઘર રાધિકા: એમાં મારુ શુ છે?? વિવેક: હું છું