ઝંખવાતા રંગ

(6.7k)
  • 2.5k
  • 2
  • 841

                    "કૃતિકા, ચલો બેટા હવે તારો વારો." દિકરીનું  માથું ધોઈ ને નંદનાએ કૃતિકાને બોલાવી."ક્યાં મમ્મી?" કૃતિકા ગૂંચવાઈ. "શેનો વારો?"  નંદનાબહેન મીઠું હસ્યાં, "અરે દીકરા, શેમ્પુ નથી કરવાનું? વાળમાં તો ભરપૂર રંગ ભરાયો છે. કોઈ એ પાકો રંગ પણ નાંખી દીધો છે." નંદનાબહેને સમજાવતાં કહ્યું." સાફ કરતાં તારા હાથ દુખી જશે."   "હા ભાભી ડિઅર, મૉમ ઇઝ રાઈટ," તમારા વાળ ધોવા એટલે..... બિગ ટાસ્ક". રચનાએ ટાપસી પૂરાવી.            કૃતિકા એકદમ સંકોચાઇ ગઇ. "અરે મમ્મી તમે આઈ મીન, તમારી પાસે હું કેવી રીતે શેમ્પુ કરાવું?"     " સિમ્પલ, જેવી રીતે લાસ્ટ હોળી સુધી