નવી ફરાળી વાનગીઓ ૨

(17)
  • 13k
  • 4
  • 3.7k

નવી ફરાળી વાનગીઓ ભાગ-૨ સંકલન- મિતલ ઠક્કર જનમાષ્ટમી, શિવરાત્રી જેવા પવિત્ર તહેવાર, શ્રાવણનો પવિત્ર મહિનો, વિવિધ વ્રત કે અગિયારસ વખતે ફરાળી વાનગીઓમાં વૈવિધ્ય હોય તો ખાવાનો આનંદ વધી જાય છે. આ વખતે વેબસોર્સથી કેટલીક નવી રીતથી ફરાળી વાનગીઓ શોધીને આપી છે. છેલ્લે સાબુદાણા પલાળવાની રીત અને ફરાળી ખોરાકમાંથી શરીરને કયા પોષક તત્વો મળે છે તેના વિશે માહિતી આપી છે. ઉપરાંત ઉપવાસમાં વાનગીઓ બનાવવાની ટિપ્સ તો ખરી જ. *ફરાળી પેટીસ* સામગ્રી: ૫૦૦ ગ્રામ બટાકા, ૫૦ ગ્રામ શિંગોડાનો લોટ, ૫૦ ગ્રામ રાજગરાનો લોટ, ૧૦૦ ગ્રામ સાબુદાણા, ૧/૨ કપ સીંગદાણાનો ભૂકો, ૧/૨ કપ તલ, સિંધાલૂણ – પ્રમાણસર,૧ કપ લીલી ચટણી, ૪ ટેબલ સ્પૂન