કમાઉ હીંચકો

(16)
  • 5.1k
  • 4
  • 670

રાતના લગભગ ૨:૦૩ થયા હતા વાતાવરણમાં એક ફ્રીજર જેવી ઠંડક હતી . ખંભાતની રાજનગર સોસાયટીની બહાર ટોટલ ૧૧ જણા સ્વેટર , જેકેટ અને શોલ મા સજ્જ હતા , એમા એક હતો ઘીરેન પીલી જે આ બઘાને લઈ ને આવ્યો હતો .છેલ્લા ૧૬ વર્ષ થી ઘીરેન પીલી ન જાણે કેટલાય લોકો ને આ રીતે ખંભાતની આ સોસયટીમા રાતના સમયે લઈને આવ્યો હતો. જેમા મોટા ભાગના બીજા રાજ્ય તથા અલગ દેશમાથી આવેલા લોકો હતા.ઘીરેન પીલી ના હાથ ઈશારાથી બઘા સચેત થઈ ગયા ,ત્યારબાદ ઘીરેન પીલી એ ઘીમે રહીને સોસાયટીનો લોખંડનો મોટો દરવાજો કર્કશ અવાજ સાથે ઘીમે રહીને ખોલ્યાો.બઘા એના પાછળ પાછળ ઘીમે