સુમિત આજે તેના પિતા કેશવલાલ ને વૃદ્ધાશ્રમ માં મૂકી ને આવ્યો. સુમિત નું ઘર નાનું હતું. તો સુમિત અને તેની પત્નિ મીરાં ને ઘરમાં માં ના ફાવતું કે એક રૂમ કેશવલાલ ને આપવો પડે. મીરાંને બહાર જવાનું હોય કેશવલાલ ઘરે હોવાથી મીરાં ને તકલીફ પડતી. સુમિત પણ મીરાં નું સાંભળીને ઘણી વાર કેશવલાલ પર ગુસ્સે પણ થતો. અને આજે તો સુમિતે મની જ લીધું હતું કે, 'પપ્પા ને હવે તો કઈ કરવું જ પડશે. હું મીરાં ને ના છોડી શકું. મારે હજી મારા બાળક નિતેશ નું વિચારવાનુ છે. તેને પણ એક રૂમ જોઈશે મોટા થઇ