ન્યાય....

(5.9k)
  • 3.9k
  • 2
  • 1k

                   અરવલ્લી ગામ ના સીમ માંથી ડમરી ઉડાડતી એક જીપ પસાર થઈ. ઘણું મોડું થઈ ચૂક્યું હોવાથી  રસ્તા પર કોઈની અવરજવર દેખાતી નહોતી. રાત ના લગભગ બાર  વાગવા જેવો સમય થયો હશે. તેથી જીપ ચાલક  ઝડપથી જીપ હંકારી રહ્યા છે. રસ્તા પર માત્ર તમરા બોલવાનો અવાજ અને જીપ ના એન્જીન નો અવાજ આવી રહ્યો હતો....        જીપ રસ્તા પર દોડી રહી હતી અચાનક જીપ ના ટાયર માં  કાંઈક અથડાયું ને જીપ ના આગળ ના ટાયર માંથી હવા નીકળી ગઈ......જીપ રસ્તા પર દૂર સુધી ધસડાઈ અને પછી ઉભી રહી ગઈ.ચાલકે નીચે ઉતરી જોયું તો આગળ ના ટાયર