અધુરી ઈચ્છા - 2

(18)
  • 2.8k
  • 4
  • 541

hello Friends !!! હવે તેજ વાર્તા નો આ બીજો ભાગ હું રજુ કરી રહ્યી છું..... મને આશા છે કે તમને મારી વાર્તાનો આ બીજો ભાગ વાંચવો ગમશે. Ke Janmon Ke Rishte Nahin Tode JaateSafar Mein Nahin Humsafar Chhode JaateNa Rasmo-Rivaajo Ko Tum Bhool JaanaJo Li Hai Kasam To Isse NibhaanaKe Humne To Tanha Umar Hai GuzariKe Humne To Tanha Umar Hai GuzariSada Khush Rahon Tum Dua Hai HamariTumhaare Kadam Chume Yeh Duniya Saari......... અચાનક પાછળથી કોઈએ અંતરા નામની બુમ મારી.અરે,આ નવો અવાજ બન્નેએ ચમકીને પાછળ ફરીને જોયું તો એક છોકરો ઢગલો સામાન અને થાકથી ભરપુર બંન્ને ને બુમ પાડી રહ્યો