KING - POWER OF EMPIRE - 33

(109)
  • 3.6k
  • 8
  • 1.7k

( આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિ ને મનાવી ને તેની બર્થડે પાર્ટી મા જવાનું ઇન્વિટેશન મેળવી લે છે અને કાનજીભાઈ પટેલ ને મળવાનું તેનું સ્વપ્ન પૂર્ણ થશે એની તેને ખુશી થાય છે, બીજી તરફ દિગ્વિજય સિંહ ને પણ બુલેટ ના સેલ થી ઘણી બધી માહિતી મળી જાય છે અને હવે તે એનાં ખાસ ખબરી ને કામ પર લગાડે છે અને બીજી કેટલીક માહિતી મેળવવા પ્રયાસ કરે છે , શું થશે આગળ ચાલો જાણીએ) શૌર્ય કૉફી શોપ પર થી નીકળી ને ઘરે પહોંચે છે તે અંદર જાય છે ત્યાં S.P. અને અર્જુન તેની રાહ જોતાં બેઠા હોય છે, શૌર્ય ને અંદર આવતો