સવારે ઉદય પ્રાતઃ કર્મ પતાવીને મફાકાકા ના ઘરે ગયો. કાકા સાથે વાત વાત માં કહ્યું કે પરમ દિવસે રોનક્ભાઇ ખેતરે આવ્યા હતા તેમને કહ્યું કે તે સ્વામી અસીમાનંદ ના ભક્ત છે , એમનું નામ તો મેં પણ સાંભળ્યું છે પણ કોઈ દી દર્શન નથ કર્યા તો મોટાભાઈ જાવાના છે તો હારે હું પણ જાઉં કે ? ઉદય ના ચેહરા પાર ના દયામણા ભાવ જોઈને મફાકાકા એ રોનક ને કહ્યું ભઈ તું આશ્રમ જતી વખતે ઓનય લેતો જજે . રોનકે અનિચ્છાએ હા પડી. બીજે દિવસે ગાડીમાં બેસીને રોનક , રેખા , નયના , દેવાંશી અને ઉદય આશ્રમ જવા નીકળ્યા . રસ્તામાં