રણમાં ખીલ્યું ગુલાબ - 6

(325)
  • 27.2k
  • 31
  • 18.8k

વંશ મહેતાએ બેતાલાના ચશ્માના કાચમાંથી આરપાર જોઇને સામેની ખુરશીમાં બેઠેલી કેન્ડીડેટ યુવતીને પૂછ્યું, “નામ?” જોબ માટે આવેલી યુવતી જે રીતે જવાબ આપતી હોય તેવી રીતે એ યુવતીએ પણ કહ્યું, “મિસ આફરીન રૂવાલા.” વંશના બત્રીસે ય કોઠે દીવા ઝગમગી ઉઠ્યા. યુવતીનાં જવાબમાં રહેલા ત્રણેય શબ્દો એને પાગલ કરી ગયા. એણે પોતાની ખુશી છુપાવી પણ નહીં. એને એવી જરૂર જ ક્યાં હતી? એ જાણીતી કંપનીનો બોસ હતો અને આફરીન એક જરૂરતમંદ ઉમેદવાર હતી. ‘સમરથકો નહીં દોષ ગુંસાઇ’ એવું તુલસીદાસજી કહી ગયા છે.