વાચક મિત્ર ને વિનંતી છે કે જો તેઓ એ chapter -1 ન વાંચીયુ હોય તો તે પહેલા chapter - 1 વાંચી લેઈ જેથી આગળ ની કથા વાંચવા માં સરળતા રહે. છોકરો પોતાના માસી ને ત્યાં અહમદાવાદ ભણવા માટે જાય છે. છોકરો ત્યાં ના શહેરી વાતાવરણ માં ભળવા ની કોશિશ કરે છે. છોકરો ભણવા માં સામાન્ય રહે છે. પરંતુ તે તેના માસી ના છોકરા કરતા થોડા વધારે ગુણ મેળવે છે. તેથી બધા ખુશ છે. પણ છોકરો પોતાનું મગજ કઈ અલગ જ દિશા માં પોરવી રહીયો હોય તેવું લાગતું. છોકરો અહમદાવાદ છ મહિના અભ્યાસ કરી ફરી પાછો ગામડે જતો રહે છે. આ