બ્લેક આઈ - પાર્ટ 15

(76)
  • 3.7k
  • 4
  • 1.7k

બ્લેક આઈ પાર્ટ 15 અમરે જેની પર તે ટપકાં જોડ્યા હતા તે વર્લ્ડ મેપ હતો અને તે ટપકાં જ્યાં જ્યાં હતા તે એ દેશો હતા જેમને સોમલિંગ સંગઠને બરબાદ કર્યા હતા . તે દેશો આ પ્રમાણે હતા : માંગરોલીયા , કઝાકિસ્તાન , ઉઝબેકિસ્તાન , તુર્કી , અફઘાનિસ્તાન , પાકિસ્તાન , તાજિકિસ્તાન , ચાઇના અને ભૂટાન હતા . આમાંથી કોઈ પણ દેશ અત્યાર સુધી માં તેને પકડવામાં કામયાબ થયા નથી , પછી હારી થાકીને ત્યાંની સરકાર તેમને પગે પડી જતી હતી . તેઓ પણ તેમની