બદલો - ભાગ 4

(133)
  • 5k
  • 13
  • 2.9k

     દોસ્તો આગળના ભાગમાં આપણે જોયું કે અક્ષય ની ગાડી સામે એક લોહી લુહાણ છોકરી આવતા તેનું જોરદાર એક્સીડેન્ટ થાય છે પણ આ છોકરી કોણ માનસી હતી અને હતી તો એ તો મરી ચુકી છે તો શું આ તેની રૂહ હશે તે જાણવા આ ભાગ વાંચો..ભાગ - 4 શરૂ      આ બધી ઘટનાઓ કંઈક ઈશારો કરી રહી હોય છે.હવે વિહાન ખુદ માનસીના મર્ડર ની સચ્ચાઈ જાણવા માટે જ્યાં માનસીનું મોત થયેલું તે રિઝોર્ટમાં જાય છે પણ હવે આ રિઝોર્ટ નું વાતાવરણ સાવ બદલાયેલું હોય છે.જે રિઝોર્ટ લાઈટોથી ચમકતો એ રિઝોર્ટ આજે સાવ ખંડેર જેવો થઈ ગયેલ હતો.પહેલા જ્યાં