લોહીથી ખરડાયેલું કાશ્મીર

(1.8k)
  • 3.7k
  • 1.1k

આ મારા જીવન ની આખરી ક્ષણ છે ...વિચારતા મારા અખમાંથી ખુશીનું આંસુ આવ્યું ને એક ક્ષણ ના દસમા ભાગમાં આખું ભૂતકાળ નજર સામે ફરી ગયું...ફક્ત આઠ વર્ષ નો હતો હું ત્યારે એ દિવસે મારી દુનિયા માં જાણે ભુચાલ લાવી દીધું હતું....                                                             ***તા. : ૦૧/૧૦/૨૦૦૧વાર : સોમવારસમય : ૨:૦૦ (બપોર)              હું મારા મિત્રો સાથે રમતો હતો ને અચાનક મને ગભરાટ થવા લાગી...જેમ મોજા સાથે તણાઈ ને