अल्फ़ाज़-ए-बयान

  • 2.1k
  • 1
  • 833

લખવાની કોઈ ઉંમર નથી હોતી સાહેબ, લખવાનું તો કોઈ પણ ઉંમરથી શરૂ થઈ શકે છે કારણ કે લખાણ ક્યાં ઉંમર જોવે છે?જનાબ એ તો ત્યાં જ લખાઈ જાય જ્યાં મનના આવેગો, લાગણીઓ બહાર આવવાની હોય.આમ તો લખવાના ફાયદા ઘણા છે.ચાલો વાત કરીએ મારી પોતાની જ...પહેલા તો એ જાણવું જરૂરી છે કે માણસ કેેેેવી પરિસ્થિતિમાં લખવાનું શરૂ કરે છે.લખવુ એટલે કે જરૂરી નથી કે particularly આ જ વસ્તુ લખીએ.આપણે આપણી વિચાર-શક્તતિની ચરમસીમા સુધી તમામ વસ્તુઓ લખી શકીએ છીએ.મે તો જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે માાી સ્થિતિ કંઈક હતાશા જેવી હતી.આ હતાશા શબ્દ કોઈ નકારાત્મક શબ્દ નથી એ તો માત્ર એક આપણા