નાદાન પરિન્દે

  • 5k
  • 2
  • 1.6k

હા, આ મારી વાર્તા છે, મારી જિંદગી નો એક સાચો અનુભવ.  %%%%%%%%%%%%%%%% "Daddy, એક વાત કરવી હતી.." "હા, બોલને બેટા." "Dad, વાત જરા... તમને ખોટું  તો નહીં લાગે ને??" "અરે બેટા, બોલને. મને તારી વાતો નું કશું ખોટું નહીં લાગે." "Dad, યાર. તમે નહીં સમજો..." "અરે તું કાઈ બોલીશ તો સમજ પડશે ને..." "Dad, મને.. મને..  આપણી પ્રોપર્ટી માંથી મારો અડધો ભાગ આપીદો.." "અનંત સર, હાઇવે ના એક ઢાબા થી ચાલુ થયેલી તમારી સફર આજે, 5સ્ટાર હોટલ chain સુધી પોહચી છે અને લાગે છે આ 24, 5સ્ટાર હોટલ તો માત્ર એક પડાવ હોય.. આવતા વર્ષે તમે ઇન્ડિયા બહાર પોતાની પેહલી હોટલ ખોલવા જઇ રહ્યા છો.