અભય સર ખુબજ ઝડપથી કોમ્પ્યુટર સ્ક્રીન પર કંઈક જોતા હોય છે અચાનક તેમની આંખો પહોળી થઈ જાય છે તે ઝડપથી કેટલીક સ્વીચ દબાવે છે ત્યાં જ તેમના ટેબલ પર રાખેલો ફોન રીંગ થાય છે અભય સર ફોન રિસીવ કરે છે સામે ભરત સરનો અવાજ હોય છે.અભય તે એક્ઝામ શીટ ચેક કરી.હા એ જ કરું છું પણ............. અભય કંઈક વિચારતા વાકયોને અધુરુ છોડી દે છે.ભરત સર અભય શું આવું થઈ શકે છે કે કોઈ મિસ્ટેક છે.હું પણ એ જ વિચારું છું આવી કોઈ મિસ્ટેક ના થઈ શકે તે genius છે.અભય તું મારા કેબિનમાં આવ ઝડપથી ઓકે સર.અભય ભરત સર ના કેબિનમાં