પહેલી મુલાકાત

(39)
  • 3.2k
  • 7
  • 1.1k

સમી સાંજ નો સમય હતો, અમદાવાદ એના અનોખા રૂપ માં ખીલી રહ્યું હતું. રસ્તા પર લોકો ટહેલવા નીકળી પડ્યા હતા. જાણે આજ નો દિવસ કઈંક ખાસ હોય એવું લાગી રહ્યું હતું. અચાનક એક મધુર અવાજ આવ્યો "અવિનાશ???" અવિનાશે જવાબ આપતા કહ્યું "હાય સંધ્યા ! તું આવી ગઈ?" હા આવી જ ગઈ ને તને આંખ ના નંબર આવ્યા છે કે શું? સંધ્યા એ જવાબ આપ્યો. આટલું સાંભળી ને બંને હસી પડ્યા. અવિનાશ અને સંધ્યા ત્યાંથી સંધ્યા ની ગાડી પર બેસી ને રવાના થયા. સંધ્યા અને અવિનાશ ના ચેહરા પર આજે એક અનોખી જ ખુશી હતી. સંધ્યા જાણે આજે વર્ષો પછી એના