મુવી રિવ્યુ - ભારત

(121)
  • 6.4k
  • 2
  • 2.5k

“આપણા ભારત જેવો જ ભારત - થોડો કાચો થોડો પાક્કો!” ભારત ફિલ્મનું ટ્રેલર જ્યારે રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે આ લખનાર સહીત ઘણાને એમાં ‘કવિ સલમાન ખાન’ શું કહેવા માંગે છે એ સમજી શક્યા ન હતા, કદાચ સલમાનના જ ડાયલોગ અનુસાર “મેં દિલમે આતા હું, સમજ મેં નહીં” એ પ્રકારે. પરંતુ ફિલ્મ પણ જો એવી અધકચરી કે ક્ન્ફ્યુઝીંગ નીકળે તો રૂપિયા ખર્ચીને ફિલ્મ જોવા આવેલો દર્શક બિચારો ક્યાં જાય? ભારત કલાકારો: સલમાન ખાન, કેટરીના કૈફ, સુનિલ ગ્રોવર, સોનાલી કુલકર્ણી, દિશા પાટની, આસિફ શેખ, કુમુદ મિશ્રા, તબુ અને જેકી શ્રોફ નિર્માતાઓ: સલમાન ખાન અને ભૂષણ કુમાર નિર્દેશક: અલી અબ્બાસ ઝફર રન