બદલો - ભાગ 3

(125)
  • 4.2k
  • 8
  • 2.8k

     દોસ્તો આગળના ભાગમાં આપણે જોયેલું કે માનસી નું રહસ્યમય રીતે મોત થઈ જાય છે અને વધારે તપાસ કરતા મેનેજર ડોશી જણાય છે મેનેજર સબૂત આપીને નિર્દોષ સાબિત થઈ જાય છે..હવે આગળ શું થાય છે તે જાણવા વાંચો આ ભાગ...ભાગ - 3 શરૂઇન્સ્પેક્ટર સલમાન આ કેસ સોલ્વ કરવામાં લાગી જાય છે..માનસીના મોતનો સૌથી વધારે આઘાત વિહાનને લાગ્યો હોય છે.વિહાન હવે એકદમ દુઃખી રહેવા લાગે છે.એક રાત્રે વિહાન તેના રૂમમાં સાવ એકલો બેઠો હોય છે અને રાત ના અંધકારમાં તેના રૂમની બારીઓ જોર જોરથી અવાજ કરવા લાગે છે."સાલું આ બારીઓને શું થયું! લાવ ને બંધ કરી લવ" આવું કહીને વિહાન