એબોર્શન

(15)
  • 3.3k
  • 1
  • 1.1k

            આજે જે વાત લખવા જઇ રહ્યો છુ એ મારા મત પ્રમાણે કદાચ 100 % સાચી છે.              ઘણા સમય પહેલા મારી એક ફ્રેન્ડ એ મને કહેલું કે તમે આ વિષય પર લખો. એણે મને એવું કહેલું કે આ ઘટના મારી એક ફ્રેન્ડ સાથે બની છે. મેં ઘણું  વિચાર્યું પણ ખરા કે આ વિષય પર હું શુ લખુ ? પણ આજે એક વિડિઓ જોતા સમજ માં આવી ગયુ કે મારે શુ લખવુ જોઈએ.. વાત છે એબોર્શન ની ... હા તમે સાચું વિચાર્યું -  Abortion                  જ્યારે કોઈ એક સ્ત્રી પ્રેગનન્ટ થાય છે ત્યારે સૌથી વધારે