“સિને-GRAM - જયદેવ પુરોહિત” ? ? ? ? ? ? ?❤De De પ્યાર De : ઉંમરને મારો ગોલી, ઉઠાઓ મેરી ડોલી?અજય દેવગન બધા જ સ્ટારથી અલગ છે, અજબ છે. એમને બોલીવુડમાં ટકી રહેવાનો ભય નથી. એમની કામ કરવાની પદ્ધતિ ક્લિયર કટ છે. એટલે જ તો એમના ફિલ્મો હાઉસફુલ હોય છે. હિટ હોય છે. બેક ટુ બેક બીજું હિટ આપી ફરી અજયે પોતાની યોગ્યતાને વધુ એક શિખર પર પહોંચાડી. જ્યાં બધા જુના સ્ટારો અનસિક્યોર મહેસુસ કરવા લાગ્યા ત્યાં અજય ચોગ્ગા-છગ્ગા લગાવે છે. આવો જોઈએ આ ફિલ્મ..'દે દે પ્યાર દે' આ ફિલ્મ સારું કે ખરાબ એવી ટિપ્પણી થી પર છે. અમુક ફિલ્મ એવા