અધુરી તરસ - ભાગ 2 (સમાજ ના કુરિવાજ ને ઉઘાડો પાડતી વાર્તા)

(39)
  • 3.5k
  • 4
  • 1.5k

        અધુરી તરસ ભાગ 2                 જયારે જીવતાં ઈચ્છા પુરી ન થાય,ત્યારે માણસ નો આત્મા પોતાની અધુરી ઝંખના પુરી કરે છે, અને આત્મા ને મોક્ષ મળતો નથી,અને તે પોતાની અધુરી ઇચ્છા ને પુરી કરવા મથે છે,એવું જ આ ઈશા ની આત્મા સાથે પણ થાય છે,ઇશા ને દહેજ નામનો રાક્ષસ ભરખી જાય છે, આવી કેટલીય ઇશાઓ હોમાઇ હશેે, તેના સાસુ સસરા એવું બહાર પાડે છે કે ઇશા તેના પ્રેમી સાથે નાસી ગઇ,ત્યારે તેનાં પપ્પા એના પ્રેમી ને ઠપકો આપવા અર્થે જાય છે,તેનો પ્રેમી આ વાત નો ઇન્કાર કરે છે,કે તે ઇશા ને