વારસાગત પ્રેમ (ભાગ ૩)

(24)
  • 2.6k
  • 2
  • 2k

આગળના ભાગમાં જોયું કે મદમસ્ત,મોજીલો સ્વભાવે એકદમ સરળ જગ્ગુ જે બધાને સરળતાથી ખુશ રાખતો, પરંતુ જ્યારે તેને પોતાની જિંદગીનો સવાલ કિશન દ્વારા પૂછવામાં આવ્યો તો તેણે કંઇક આ રીતે ઉત્તર આપ્યો, તું ક્યાં જાણે છે, મારી જિંદગીની તકલીફો ! , એવી તો શી મુસીબતો જગ્ગુની જિંદગીમાં હતી? એક પૈસાદાર અને ઈજ્જતદાર જગ્ગુની લાઈફમાં શુ હશે એવું ? જાણવા માટે ચાલો વારસાગત પ્રેમના ત્રીજા ભાગમાં વારસાગત પ્રેમ ( ભાગ ૩) જગ્ગુ.........,વાત છે એ જમાનાની જે વખતે સમાજ આજની જે પરિસ્થિતિમાં છે તેના કરતાં બેવડો અને ટ્રેવડો ગુનેગાર થતો હતો કોઈની જિંદગી ખરાબ કરવામાં એ