કલ્પવૃક્ષ-એક કલ્પના કે હકીકત - પાર્ટ-૩

  • 3k
  • 2
  • 966

(આપણે આગળ જોયું કે ચંદનીનું ઇન્ટરવ્યૂ જે સર એ લીધું તેનો ચહેરો ના જોઈ શકાયો. અને હવે તેણી કલ્પવૃક્ષ વાંચી રહી હોય છે તેની આંખો ફાટી રહી જાય છે) ચાંદની કલ્પવૃક્ષના પાનામાં વાંચે છે કે ..... છોકરી ફરી વાર છોકરા ને મળે છે મોઢું જોઈ શકતી નથી.પણ હાથ પર નિશાન જોઈ જાય છે.અને તે છોકરો તેની ખૂબ નજીક હોવા છતાં તે ઓળખી સકતી નથી. અને તેણી ની એક જગ્યા એ નોકરી લાગી જાય છે.ત્યાં પણ તેનો ભેટો પેલા છોકરા જોડે થાય છે. વાંચી ને ચાંદની ને એટલી તો ખબર પડી જાય છે કે પોતાને કાલ નોકરી મળી જશે.તેથી શાંતીથી સુઈ