ડિવોર્સ પછીનો મેળાપ

(26)
  • 3.7k
  • 6
  • 827

          "હે બા,દર્શન આવી ગયો સ્કૂલેથી?"એવો પ્રશ્ન ખોડા એ એના પ્રશ્ન દર્શનની દાદી એટલે કે પોતાની માને પૂછ્યો.હમણાં એક બે મહિનાથી ખોડાની બયરી પિયર હતી.એટલે ખોડાના બા જ દર્શન અને ગોપીનું ધ્યાન રાખતા.કમળાબા ની ઉમર એમતો સાઇઠેક પણ પોતાના છોકરા ખાતર એના નાના બાળકોને સાચવી લેતા.નાના બાળકોનું ધ્યાન રાખવામાં બહુજ થાકી જતા,પણ કરેય શુ એ સિવાય?બે મહિના પહેલા જ એમની પુત્રવધુ જયશ્રી બે છોકરાને એમને હવાલે કરીને પિયર જતી રહી.                    @@@બે મહિના પહેલા@@@          ગામડું ગામ.સીમ પુરી થાય એટલે ગામમાં ગરતા જ પેલા જ મગનભા ખેડુતનું ઘર.મગનભા એટલે કે ખોડા ના બાપુજી.હંમેશા પોતાના ખેતરોમાં જ