( આગળનાં ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ અને શૌર્ય એક જ જગ્યા પર પહોંચે છે પણ અચાનક કોઈક એ ગોળી ચલાવી એને કારણે S.P. અને અર્જુન શૌર્ય ને ત્યાં થી લઇને નીકળી જાય છે પણ ઘરે પહોંચતાજ શૌર્ય ખુલાસો કરે છે કે ગોળી તેના પર નહીં પણ ત્યાં ઉપસ્થિત ઈન્સ્પેકટર એટલે કે દિગ્વિજયસિંહ પર ચલાવવામાં આવે છે, સવાર પડતાં શૌર્ય ને એક સ્વપ્ન આવે છે જે ઘણા સમયથી શૌર્ય ને પરેશાન કરતું હોય છે પણ S.P. દરેક વખતે તેને શૌર્ય વહેમ કહીને શૌર્ય ને સમજાવી લેતો હોય છે હકીકત શું છે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.) શૌર્ય તૈયાર થઈ ને હોલમાં