દગો ભારે પડ્યો

(109)
  • 4.2k
  • 18
  • 1.6k

એક ગામ માં બે ભાઈ રહેતા હતા. તેમને ઘરેણાં ની દુકાન હતી.. ગામ પણ સમૃદ્ધ હતું અને તેમનો ધંધો પણ સારો ચાલતો હતો આજુ બાજુ ના ગામ ના લોકો પણ એ ગામ માં અટાણું (ખરીદી) કરવા આવતા.. વર્ષો થી ચાલતા ધંધા માં બે ભાઈયો ની મેહનત પણ હતી એમાં મોટો ભાઈ થોડોક લાલચુ સ્વાભાવ નો થયો અને નાનો ભાઈ નીતિવાન બન્યો.. એમાં એક દિવસ મોટા ભાઈ એ નાના ભાઈ ને કીધુ કે આપણે હવે અલગ થવું જોઈએ પોતાના અલગ અલગ ધંધા હોવા જોઈએ.. એટલે નાના ભાઈ એ પણ સહમતી બતાવી પણ બન્યું એવું કે મોટા ભાઈ ને ત્રણ દીકરા હોવાથી