ઉદય ભાગ ૧૬

(38)
  • 3.1k
  • 1
  • 1.3k

સવારે સૂર્યોદય સાથે તેની આંખો ખુલી. થોડી વાર વિચારમાં પડી ગયો ભભૂતનાથ , ચોથું પરિમાણ એ બધું સ્વપ્ન તો નહોતું ને? તે ઓરડી ની બહાર નીકળ્યો પક્ષીઓ નો કલબલાટ ચાલુ હતો વરસાદ થભી ગયો હતો પણ આકાશ માં સફેદ વાદળો તરી રહ્યા હતા દૂર ક્ષિતિજ થી સૂર્ય ડોકું કાઢી રહ્યો હતો તેને સૂર્ય ને જોઈને પ્રણામ કર્યા અને એક ખાટલા માં બેસી ગયો અને વિચારવા લાગ્યો કે કેવું વિચિત્ર સ્વપ્ન જોયું. દૂરથી રામલો આવતો દેખાયો. નજીક આવીને તે ઉદય સામે વિચિત્ર નજરે જોઈ રહ્યો અને કહ્યું નટુભાઈ તમારા બાવડાં માં હોજો ચડ્યો સ કાલ હોજે તો બધું બરાબર હતું. ઉદય