મદગાસ્કર ટાપુ - 3

(41)
  • 3k
  • 1
  • 1.3k

વહાણ સ્ટાર્ક જેવું મદગાસ્કર ના કિનારે પહોંચ્યું તો ત્યાં એક  ખાલી વહાણ કિનારા પર જ ઉભું હતું. તે વહાણ કોનું હતું ? શુ તે ઇથોપિયનો હતા કે સમુદ્ર ના ખૂંખાર લૂંટેરા હતા..!!? ઇથોપિયા માં જે રાણી વિરુદ્ધ રેડ ટેરર નો વિગ્રહ થયો હતો , ત્યાંથી રેડ ટેરર અને તેના સાથી ઓ દરિયાઈ માર્ગે નાસી છૂટ્યા હતા, તેને પકડવા માટે વિક્ટર રાત દિવસ એક કરી રહ્યો હતો અને તેને અનુમાન તો હતું જ કે રેડ ટેરર નો લીડર અને તેના સાથીઓ ઇથોપિયા ની આસપાસ જ કંઈક હશે. અને થોડી વાર પછી વિક્ટર ને થયું કે ઇથોપિયા ની નજીક અને દરિયા માં એક