રાજુ શિકારી

(21)
  • 5.1k
  • 3
  • 796

એક ઘનઘોર જંગલ માં થોડા લોકો રેહતા હતા, તેમાં રેહતા રાજુ નામ ના વ્યક્તિ ની આ વાત છે. રાજુ તેના મિત્રો અને સગા સબંધી ઓ સાથે વચ્ચે નાનકડો તાપ કરી ફરતે ફરતે બેઠા બેઠા ગપ્પા મારતા હતા, સાંજ નો સમય હતો, ઘન ઘોર અંધારું હતું, પક્ષીઓ નો અવાજ ભલ ભલા ને હંફાવી દે તેવું વાતાવરણ હતું અને વાતો વાતો માં રાજુ ને વિચારો ના ટકરાવ ની લીધે બધા સાથે ઝઘડો થયો અને ગુસ્સા માં તે ત્યાંથી નીકળી ગયો. વાત તીર કામઠા વખત ની છે તો રાજુ પોતાના તંબુ માંથી તીર અને કામઠા લઈ ને પોતાનું નિશાન અચૂક બને એમાટે મહાવરો