વિચારો ની નૈતિકતા

(19)
  • 2.6k
  • 9
  • 589

       એક નવયુવક એટલે જિતેન્દ્ર પોતાની યુવાનીના જોશે ચડેલ, પોતાની કારકિર્દી માં ખૂબ આગળ વધતો જાય છે. સાથે સાથે તે સફળતા ના શિખર સુધી પહોંચે છે તો ખરા, પરંતુ તે પોતાની વ્યક્તિગત જીવન મા પોતાનું  ઘણું બધું ગુમાવી બેસે છે . જિતેન્દ્ર હવે સારો એવો ઉદ્યોગકાર બની ગયો . સાથે સાથે પોતાનું વ્યક્તિગત જીવન પણ સુધારવા લાગ્યો. તેણે પોતાના ઉદ્યોગકાર જીવન માં ખૂબ જ મુશ્કેલ એવી અવિશ્વનીય સફળતા મેળવી અને ઘણા એવા ખૂબ ઉચ્ચનીય કક્ષા ના પુરસ્કાર મેળવ્યાં. પરંતુ બધાનું આખું જીવન સુખ માં જાય એવું ક્યાં બને છે? ભાગ્યેજ લાખો માં એક હોય કે જેનું આખું જીવન