ચૌલાદેવી - ચૌલાદેવી ટૂંક સાર વાર્તા (રિવ્યુ)

(30)
  • 13.9k
  • 3
  • 2.8k

~~નવલકથા ચૌલાદેવી~~૧૯૪૦ ના દાયકામાં લખાયેલી ધૂમકેતુની ઐતિહાસિક આ નવલકથામાં બેનમૂન સચોટ ચૌલાદેવીનું પાત્ર ઢાળ્યું છે. ગુજરાતના દુર્લભસરોવરના કિનારે વસેલું અણહિલપુર પાટણની અગિયારમી સદીના ચૌલુક્યયુગની ભીમદેવ સોલંકીના સમયની કથા પુનઃ જીવંત કરી છે..ચૌલાદેવી અત્યંત માની અને માની કરતા પણ ઉત્કૃષ્ટ કલ્પનાશીલ સ્ત્રી હતી. સામાન્ય વૈભવ કે સામાન્ય વ્યક્તિ એના મનમાં વસી શકતાં જ નહોતાં. જાણે કવિ કાલિદાસની  સજીવન થયેલી નાયિકા, ગુપ્તયુગી શિલ્પીની જાણે બેનમૂન ભૂલી પડેલી રસમૂર્તિ, અદભુત સ્વપ્નની જાણે કોઈ મનોરમ પ્રતિમા.. મહાપ્રતાપી મહારાજ ભીમદેવે સોમનાથ  પાટણના રાજવીએ કંથકોટના દુર્ગ તજી, સિંધ રેતીના ભયંકર રણમાં શત્રુઓને હંફાવી પાટણમાં જયઘોષના નારા સાથે વિજયોત્સવની ઘોષણા કરી. ત્યારે નર્તિકા ચૌલાદેવીએ મહાકાલેશ્વરમાં અંગહાર નૃત્ય