મૈત્રી

(38)
  • 1.9k
  • 6
  • 603

સવાર ના ૭:૦૦ વાગે એક મ્યુન્સિપલ સ્કુલ ની મુલાકાતે એક સામાજિક સંસ્થા ની ટુકડી પહોંચી. આ મ્યુન્સિપલ સ્કુલ અમદાવાદ ના નવરંગપુરા વિસ્તાર માં આવેલી. સામાજિક સંસ્થા (યુવા અનસ્ટોપેબલ) ની ટુકડીમાં કુલ દસ સભ્યો હતા. ટુકડી ની લીડર નિકિતા એ બધા મેમ્બર નું વેલકમ કર્યું અને પરસ્પર ઓળખાણ કરાવી. ત્યારબાદ સ્કુલ ના શિક્ષકો અને આચાર્ય સાથે ટીમ ની મુલાકાત કરાવી. એ મુલાકાત પછી ટુકડી ને બે-બે જણ માં ભાગ પાડી ને ધોરણ-૪ થી ધોરણ-૮ માં બે-બે જાણ ને મોકલાયા. અવિનાશ નો આજે ટીમ માં પહેલો દિવસ હતો એટલે નિકિતા એ એને પોતાની સાથે ધોરણ-૫ માં આવવા કહ્યું. નિકિતા એ સ્કુલ માં