નવી શરુઆત

(24)
  • 4.3k
  • 3
  • 1.4k

" અધુરા સપના,અધૂરા અરમાન છોડી તું ચાલી ગઈ અધૂરી ઈચ્છા, અધૂરી જિંદગી મૂકી તું ક્યાં ખોવાઈ ગઈ!!'"   આ બે લાઇન પછી કોણ જાણે કેમ પેન આગળ ચાલતી જ અટકી ગઈ,  અનિમેષ શૂન્યમયસ્ક બની બસ આસ્થા ની તસ્વીર ને નિહાળવા લાગ્યો..લગભગ એક વર્ષ વીતી ગયુ આસ્થાના દેહાંત ને પણ અનિમેષ હજુયે ત્યાંજ અટકેલો હતો, નાના બાળક ની જેમ રડતો, એકીધારે કલાકો સુધી એકજ જગ્યાએ બેસી રહેતો જાણે કે સુજ બુઝ ખોઈ બેઠો હોય તેમ.!આમતો પોતે બહુ સફળ રાઇટર બની ગયેલો પણ સફળતા મળી ત્યાં સુધીમાં તો એ સફળતાં ની સાચી હકદાર ને ખોઈ બેઠો, આસ્થા ના લીધેજ તો એણે લખવાનું